Saurastra/ સૌરાષ્ટ્રમાં 36.69 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ, 1.08 લાખ હેકટરમાં વાવેતર બાકી, મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટમાં, 2,42,700 હેકટરમાં વાવેતર થયું મગફળીનું, 3,97,500 હેકટરમાં વાવેતર થયું કપાસનું, કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગરમાં

Breaking News