Breaking News/ છોટાઉદેપુરઃ PSI યુ.આર.ડામોરની ઓડિયોનો મામલો બોડેલીના PSI સામે તપાસના અપાયા આદેશ ઇન્ચાર્જ SPએ PSI સામે તપાસના આપ્યા આદેશ છોટાઉદેપુર DYSP સમગ્ર મામલે કરી રહ્યા છે તપાસ યુવક વચ્ચે વાતચીતનો કથિત ઓડિયો થયો હતો વાયરલ

Breaking News