Gujarat/ છોટાઉદેપુર: ઓરસંગ નદીના પટમાં SOGના દરોડા, ગુનાટા ગામે ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું, 12 હાઇવા ટ્રક ઝડપી પાડતી છોટાઉદેપુર SOG, દરોડામાં રેતી ભરેલી-ખાલી હાઇવા ટ્રકો ઝડપી, રેત માફીયાઓ પર SOG ના સપાટાથી ફફડાટ

Breaking News