Breaking News/ છોટાઉદેપુર: ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બાઈક સવાર બેના મોત, છોટાઉદેપુર-અલીરાજપુર હાઇવે પર થયો અકસ્માત, મૃતકો મ.પ્રના ફળિયામહુ ગામના હોવાનું સામે આવ્યું ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે, ટ્રક ચાલક છોટાઉદેપુર પોલીસ મથકે થયો હાજર

Breaking News