Gujarat/ છ કોર્પોરેશનના મેયર પદ માટે રિઝર્વેશન જાહેર, પ્રથમ અઢી અને બાકીના અઢી વર્ષ માટે રિઝર્વેશન, અમદાવાદમાં પ્રથમ અઢી વર્ષ એસસી મેયર, બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત, સુરતમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત, બીજા અઢી વર્ષ માટે જનરલ અનામત, વડોદરામાં પ્રથમ અઢી વર્ષ જનરલ, બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત, રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ બેકવર્ડ ક્લાસ, બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત, ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત, બીજા અઢી વર્ષ માટે બેકવર્ડ ક્લાસ, જામનગર માટે પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત, બીજા અઢી વર્ષ માટે એસસી

 

Breaking News