Gujarat/ જખૌના દરિયામાં પાકિસ્તાન મરીનનું ફાયરીંગ જૂનાગઢના માંગરોળની બોટ પર કરાયું ફાયરીંગ પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ કર્યું ફાયરીંગ ફિશિંગ માટે આવેલી માંગરોળની બોટ પર કર્યું ફાયરિંગ ફાયરિંગ દરમ્યાન બોટ દરિયામાં ડૂબી ગઈ 8 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવી લીધા ઘાયલ ફિશરમેનો દિવ અને ગીરસોમનાથ જિલ્લાના વતની

Breaking News