Breaking News/ જનરલ વી.કે. સિંઘ પહોંચ્યા વડોદરાની ગૌરવ યાત્રા કેન્દ્રીય મંત્રી છે જનરલ વી.કે.સિંઘ વાઘોડિયા વિધાનસભામાં ફરશે ગૌરવ યાત્રા યાત્રામાં મંત્રી વી.કે. સિંઘનું મોટું નિવેદન ચૂંટણીમાં રેવડી શું રેવડો વેચશે તો પણ ભાજપ જીતશે ભાજપની લડાઇ પરિવારદાર અને જુઠ્ઠુ બોલનાર સાથે છે દિલ્હીમાં 5 વર્ષમાં AAPએ કોઈ કામ નથી કર્યું ભાજપની ડબલ એન્જિન સરકાર છે ત્યાં ત્યાં વિકાસ ગૌરવ યાત્રાને ગુજરાતમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાર નક્કી

Breaking News