Gujarat/ જન્માષ્ટમી અને ગણેશોત્સવને લઈ માર્ગદર્શિકા જાહેર , સરકારે ઉજવણીને લઈ માર્ગદર્શિકા કરી જાહેર , જન્માષ્ટમી પર્વ રાત્રિ કરફ્યૂ 12 વાગ્યા સુધી , 8 મહાનગરોમાં એક વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ , માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત , શોભાયાત્રામાં 200 વ્યક્તિ અને મર્યાદિત વાહનો સાથે આયોજન , 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ 

Breaking News