Not Set/ જમ્મુ-કાશ્મીરનાં શોપિયામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરનાં શોપિયામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં એન્કાઉન્ટર દરમિયાન સૈનિકોએ લડતી વખતે બહાદુરીથી એક આતંકવાદીને ઠાર કર્યો હતો. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે શુક્રવારે સવારે 6.30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું, જેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ ઓપરેશન હજી પણ ચાલી રહ્યુ છે. #UPDATE Jammu & Kashmir: One terrorist killed […]

India

જમ્મુ-કાશ્મીરનાં શોપિયામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં એન્કાઉન્ટર દરમિયાન સૈનિકોએ લડતી વખતે બહાદુરીથી એક આતંકવાદીને ઠાર કર્યો હતો. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે શુક્રવારે સવારે 6.30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું, જેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ ઓપરેશન હજી પણ ચાલી રહ્યુ છે.

મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે 44 રાષ્ટ્રીય રાઇફલ્સ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ સાથે મળીને ગુરુવારે રાત્રે શોપિયા જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, આ એન્કાઉન્ટર આજે સવારે શરૂ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.