National/ જમ્મુ કાશ્મીરનાં 9 જિલ્લામાં હિમવર્ષાનું એલર્ટ, લોકોને ઘરોની બહાર ના નીકળવા સૂચના, ઉત્તર ભારતમાં શીતપ્રકોપનો કહેર યથાવત, પંજાબ,હરિયાણા,દિલ્હી,ઉત્તરપ્રદેશમાં એલર્ટ, શ્રીનગરમાં હિમવર્ષાને પગલે બરફની ચાદર, મનાલી-સોલાંગ નાલા પાસે હાઇવે પર હિમવર્ષા

Breaking News