Technology/ અહીંથી ખરીદો Realme 5 pro ફોન, મળી રહ્યો છે 2899 રુપિયામાં

REALME 5 પ્રો હેન્ડસેટ 2899 રૂપિયાની કિંમતમાં ઓનલાઇન સેલમાં મળી રહ્યો છે, તે પણ સંપૂર્ણ ગેરંટી સાથે મળશે. જો તમે REALME 5 પ્રો ખરીદવામાં સક્ષમ નથી તો પણ તમને કોઈ ખોટ નહીં થાય. રિયલમે 5 પ્રો 2,899 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનના બેઝ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનના મોડેલને www.zoomshop.co.in પર […]

Tech & Auto
realme 5 pro અહીંથી ખરીદો Realme 5 pro ફોન, મળી રહ્યો છે 2899 રુપિયામાં

REALME 5 પ્રો હેન્ડસેટ 2899 રૂપિયાની કિંમતમાં ઓનલાઇન સેલમાં મળી રહ્યો છે, તે પણ સંપૂર્ણ ગેરંટી સાથે મળશે. જો તમે REALME 5 પ્રો ખરીદવામાં સક્ષમ નથી તો પણ તમને કોઈ ખોટ નહીં થાય.

રિયલમે 5 પ્રો 2,899 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનના બેઝ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનના મોડેલને www.zoomshop.co.in પર 2,899 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઓફર, ફક્ત મર્યાદિત યૂઝર્સ માટે છે. આ ઓફર અંતર્ગત સ્માર્ટફોન યૂઝર્સેને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વના રૂપમાં ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધી આ ઓફરની ચાલુ રહેશે.

सिर्फ 2,899 रुपये में मिल रहा है Realme 5 Pro स्मार्टफोन

સેલમાં, ગ્રાહકો માટે તમામ જાણીતી બ્રાન્ડના સ્માર્ટફોન અને કીપેડ ફોન ઉપલબ્ધ છે,આ ઉપરાંત ઓપ્પો, વિવો, રીઅલમી, સેમસંગ આઈડીએસ અને નોકિયા આઇડીએસ સામેલ છે.

Realme 5 Pro review: Camera, battery life and verdict - Realme 5 Pro review | TechRadar

ઝૂમશોપ તેના વિક્રેતાઓ પાસેથી જુના ફોન્સની મોટી માત્રા આયાત કરે છે અને સસ્તા દરે ગ્રાહકોને વેચે છે. તેથી, આ ઓફર પહેલા આવો, પહેલા મેળવોના આધારે આપવામાં આવી રહી છે.

Realme 5 to go on sale today on Flipkart at 12.00 pm, pricing starts at Rs 9,999- Technology News, Firstpost

ખરેખર, આ રીઅલમે 5 પ્રોનું લેટેસ્ટ મોડેલ છે, હવે તેને દરેક સુવિધાથી સંપૂર્ણ રીતે સુધારણા અને તપાસીને ઓછા ભાવે વેચાવામાં આવી રહ્યો છે.