Not Set/ ISRO એ એક સાથે વધુ 8 સેટેલાઈટ લોંચ કર્યા

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ISRO) એક સાથે વધુ 8 સેટેલાઈટ લોંચ કર્યા..ISROએ સોમવારે સવારે 9.12 વાગ્યે પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ C-35ના લોન્ચિંગ સાથે તેના અત્યાર સુધીના સૌથી લાંબા મિશનને અંજામ આપ્યો છે.. શનિવારે શ્રીહરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી PSLVના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોની સફળતા માટે અભિનંદન […]

Tech & Auto

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ISRO) એક સાથે વધુ 8 સેટેલાઈટ લોંચ કર્યા..ISROએ સોમવારે સવારે 9.12 વાગ્યે પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ C-35ના લોન્ચિંગ સાથે તેના અત્યાર સુધીના સૌથી લાંબા મિશનને અંજામ આપ્યો છે.. શનિવારે શ્રીહરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી PSLVના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોની સફળતા માટે અભિનંદન આપ્યા છે.