Not Set/ સિંધુ જળ સમજૂતી કરાર

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારત પાડોશી રાષ્ટ્ર સાથે સિંધુ જળ સમજૂતી તોડી શકે છે .. સિંધુ જળ સમજૂતી કરાર રદ્દ થાય તો પાકિસ્તાનને મોટી અસર થઈ શકે છે…ઉરી હુમલા બાદ આતંકવાદના ગઢ એવા પાકિસ્તાનને સબક શિખડાવવા ભારતે પ્રયાસ શરુ કર્યા છે …પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે અલગ પાડવા ભારતને અન્સીક સફળતા મળી છે…ત્યારે સિંધુ વૉટર ટ્રિટી રદ્દ […]

India

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારત પાડોશી રાષ્ટ્ર સાથે સિંધુ જળ સમજૂતી તોડી શકે છે .. સિંધુ જળ સમજૂતી કરાર રદ્દ થાય તો પાકિસ્તાનને મોટી અસર થઈ શકે છે…ઉરી હુમલા બાદ આતંકવાદના ગઢ એવા પાકિસ્તાનને સબક શિખડાવવા ભારતે પ્રયાસ શરુ કર્યા છે …પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે અલગ પાડવા ભારતને અન્સીક સફળતા મળી છે…ત્યારે સિંધુ વૉટર ટ્રિટી રદ્દ કરવા આજે મોદી એ અગત્યની બેઠક બોલાવી છે…..સિંધુ નદી સંધિને આધુનિક વિશ્વના ઈતિહાસમાં સૌથી ઉદાર પાણીના ભાગલા તરીકે ઓળખવામાં આવે છે …ભારતે વિશ્વ બેંકની મધ્યસ્થીથી ૧૯મી ડિસેમ્બર, ૧૯૬૦ના રોજ કરાચીમાં સિંધુ વૉટર ટ્રિટી પર કરાર કર્યા હતાં. આ કરાર પર ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના સરમુખત્યાર અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતાં.