Gujarat/ PM મોદી અમદાવાદ અને સુરતને આપશે ભેટ, સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટનું આજે કરશે ખાતમુહૂર્ત, અમદાવાદ-ગાંધીનગરને જોડતા ફેઝ 2 પ્રોજેક્ટનો પ્રારંભ , PM મોદી વિડીઓ કોન્ફરન્સથી કરશે ભૂમિપૂજન, સુરત ડાયમંડ બુર્સ અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ , CM રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહેશે હાજર, સુરતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રહેશે હાજર

Breaking News