Jamnagar/ જામનગરમાં ઓમિક્રોનનાં વધુ બે કેસ, બે દર્દીનાં ઓમિક્રોનનાં રિપોર્ટ પોઝિટિવ, અગાઉ જેને કોરોના થયો તેમનાં સંબંધીને કોરોના, દર્દીનાં પત્ની અને સાળાને કોરોના, પુનાથી આવ્યો પોઝિટિવ રિપોર્ટ, ગુજરાતમાં ઓમિક્રોનનાં કુલ ત્રણ કેસ

Breaking News