બેદરકારી/ બાબરાની મધરકેર હોસ્પિટલ આવી વિવાદમાં, હોસ્પિટલના ડોક્ટર સામે લાગ્યા ગંભીર આક્ષેપ. સગર્ભાને ડિલિવરી માટે કરાઈ હતી એડમિટ. ગત રોજ વહેલી સવારે સગર્ભા મહિલાને એડમિટ કરાયા હતા, હોસ્પિટલમાં દર કલાકે સગર્ભા મહિલાનું ચેકઅપ થતું હતું, બપોરે બાદ અચાનક બે ડિલીવરી કેસ આવ્યા, નવા કેસ આવતા ડોક્ટર સીઝર ઓપરેશનમાં રહ્યા વ્યસ્ત, સતત 4 કલાક ચેકઅપ ન થતા સગર્ભાની તબિયત લથડી, મહિલાના ગર્ભમાં રહેલ બાળકને પહોંચી અસર, ડોક્ટર દ્વારા મહિલાનું ઇમર્જન્સી સીઝર કરાયું, ઓપરેશન દરમિયાન બાળકનું થયું મોત, 10 વર્ષ બાદ અંગને પારણું બંધાવાની હતી પરિવારને આશા, ડોક્ટરની બેદરકારીએ ફેરવ્યું પરિવારની આશા પર પાણી, સગર્ભાના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના કર્યા આક્ષેપ, સમગ્ર મામલે સગર્ભાના પરિવારજનોએ પોલીસને જાણ કરી, બાળકના મૃતદેહને પીએમ અર્થે બાબરા સિવિલ પીએમ ખસેડાયો, બાબરા સિવિલથી ભાવનગર પીએમ માટે રીફર કરાયો, પરિવાર દ્વારા હોસ્પિટલ સામે આક્ષેપો સાથે તટસ્થ તપાસની માંગ

Breaking News
Breaking image 84 બાબરાની મધરકેર હોસ્પિટલ આવી વિવાદમાં, હોસ્પિટલના ડોક્ટર સામે લાગ્યા ગંભીર આક્ષેપ. સગર્ભાને ડિલિવરી માટે કરાઈ હતી એડમિટ. ગત રોજ વહેલી સવારે સગર્ભા મહિલાને એડમિટ કરાયા હતા, હોસ્પિટલમાં દર કલાકે સગર્ભા મહિલાનું ચેકઅપ થતું હતું, બપોરે બાદ અચાનક બે ડિલીવરી કેસ આવ્યા, નવા કેસ આવતા ડોક્ટર સીઝર ઓપરેશનમાં રહ્યા વ્યસ્ત, સતત 4 કલાક ચેકઅપ ન થતા સગર્ભાની તબિયત લથડી, મહિલાના ગર્ભમાં રહેલ બાળકને પહોંચી અસર, ડોક્ટર દ્વારા મહિલાનું ઇમર્જન્સી સીઝર કરાયું, ઓપરેશન દરમિયાન બાળકનું થયું મોત, 10 વર્ષ બાદ અંગને પારણું બંધાવાની હતી પરિવારને આશા, ડોક્ટરની બેદરકારીએ ફેરવ્યું પરિવારની આશા પર પાણી, સગર્ભાના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના કર્યા આક્ષેપ, સમગ્ર મામલે સગર્ભાના પરિવારજનોએ પોલીસને જાણ કરી, બાળકના મૃતદેહને પીએમ અર્થે બાબરા સિવિલ પીએમ ખસેડાયો, બાબરા સિવિલથી ભાવનગર પીએમ માટે રીફર કરાયો, પરિવાર દ્વારા હોસ્પિટલ સામે આક્ષેપો સાથે તટસ્થ તપાસની માંગ