Not Set/ જમ્મુ-કાશ્મીરના રફિયાબાદમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીરના બારામુલા સ્થિત રફિયાબાદમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ ચાલી રહી છે… સેના દ્વારા બે આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.ત્યારબાદ સેના દ્વારા આ વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. મળતા અહેવાલ મુજબ આતંકીઓએ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેતા પોતાને ઘેરાયેલા જોઇએને ફાયરિંગ ચાલુ કરી દીધુ હતુ. જેના જવાબમાં […]

India

જમ્મુ-કાશ્મીરના બારામુલા સ્થિત રફિયાબાદમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ ચાલી રહી છે… સેના દ્વારા બે આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.ત્યારબાદ સેના દ્વારા આ વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. મળતા અહેવાલ મુજબ આતંકીઓએ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેતા પોતાને ઘેરાયેલા જોઇએને ફાયરિંગ ચાલુ કરી દીધુ હતુ. જેના જવાબમાં સેનાએ કાર્યવાહી કરતા ફાયરિંગનો વળતો જવાબ આપ્યો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ વિસ્તારમાં બે વિદેશી આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.સોપોર શહેરમાં સ્કૂલ-કોલેજોને બંધ કરી દેવામાં આવી છે