Not Set/ જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં સીઝ ફાયરનુ ઉલ્લંઘન

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ… પાકિસ્તાન દ્વારા રવિવારે રાત્રે રાજૌરી સેક્ટરમાં ગોળીબારી શરૂ કરવામાં આવી હતી.. ત્યાર બાદ ભારતના જવાનો દ્વારા જવાબી ફાયરિંગ કરવામાં આવી.. મહત્વનુ છે કે છેલ્લા 2 વર્ષમાં જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા 583 વખત સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે… જેમા સેનાના 15થી વધુ જવાનો શહિદ […]

India

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ… પાકિસ્તાન દ્વારા રવિવારે રાત્રે રાજૌરી સેક્ટરમાં ગોળીબારી શરૂ કરવામાં આવી હતી.. ત્યાર બાદ ભારતના જવાનો દ્વારા જવાબી ફાયરિંગ કરવામાં આવી.. મહત્વનુ છે કે છેલ્લા 2 વર્ષમાં જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા 583 વખત સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે… જેમા સેનાના 15થી વધુ જવાનો શહિદ થયા છે..