Not Set/ સંસદમાં ચોમાસું સત્રમાં ભારે હંગામો

સંસદમાં ચોમાસું સત્રની શરૂઆત થઈ ગઈ છે ..ત્યારે મુખ્ય વિપક્ષ પાર્ટી દ્વારા ગુજરાતના ધારાસભ્યને લાંચ આપવામાં આવી હોવાના મુદ્દાને લઈને સંસદમાં ભારે હંગામો થયો.અને તેને કારણે થોડી વાર માટે રાજ્યસભા સ્થગિત કરવી પડી હતી…કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ રાજ્યસભામાં આ મુદ્દે નોટીસ આપી હતી….કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવામાં આવ્યા છે કે પોતાની પાર્ટીમાં સમાવેશ કરવા માટે બીજેપી […]

India

સંસદમાં ચોમાસું સત્રની શરૂઆત થઈ ગઈ છે ..ત્યારે મુખ્ય વિપક્ષ પાર્ટી દ્વારા ગુજરાતના ધારાસભ્યને લાંચ આપવામાં આવી હોવાના મુદ્દાને લઈને સંસદમાં ભારે હંગામો થયો.અને તેને કારણે થોડી વાર માટે રાજ્યસભા સ્થગિત કરવી પડી હતી…કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ રાજ્યસભામાં આ મુદ્દે નોટીસ આપી હતી….કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવામાં આવ્યા છે કે પોતાની પાર્ટીમાં સમાવેશ કરવા માટે બીજેપી તરફથી કોંગ્રેસના ધારાસભ્યને 20 કરોડની ઓફર આપવામાં આવી છે..આ મુદ્દે હંગામો થતા થોડીવાર માટે રાજ્યસભા સ્થગિત કરવી પડી..