ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 3 દિવસ માટે લખનઉના પ્રવાસે છે… ત્યારે હવે અમિતશાહે લખનૌમાં પ્રેસ કોન્ફરેન્સ યોજી હતી.. આ પ્રેસ કોંફરેન્સમાં અમિત શાહમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસના 6 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોને રૂમમાં બંધ કરવામાં આવ્યા.. ત્યાર બાદ આગામી વિધાનસભાની ચૂંટણી માટે કહ્યુ કે, બીજેપી દ્વારા ૨૦૧૯માં ભારતની બહુમતી સરકાર બનાવવામાં આવશે… આ ઉપરાંત બિહારમાં જેડીયુ સાથે સમર્થન મુદ્દે કહ્યુ કે, ભાજપ સરકાર દ્વારા કોઈ પણ પક્ષને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી.. શિવપાલ યાદવ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે…
Not Set/
અમિતશાહે લખનૌમાં પ્રેસ કોન્ફરેન્સ યોજી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 3 દિવસ માટે લખનઉના પ્રવાસે છે… ત્યારે હવે અમિતશાહે લખનૌમાં પ્રેસ કોન્ફરેન્સ યોજી હતી.. આ પ્રેસ કોંફરેન્સમાં અમિત શાહમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસના 6 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોને રૂમમાં બંધ કરવામાં આવ્યા.. ત્યાર બાદ આગામી વિધાનસભાની ચૂંટણી માટે કહ્યુ કે, બીજેપી દ્વારા ૨૦૧૯માં ભારતની બહુમતી […]
