Gujarat/ જસદણમાં ભાજપનો આંતરિક વિખવાદ આવ્યો સામે, કમળાપુર જિ.પં.નાં હારેલા ઉમેદવારનો આરોપ, ઉમેદવાર રામભાઇ સાકળિયાએ જિલ્લા પ્રમુખને લખ્યો પત્ર, ભાજપ ઉપપ્રમુખ ભરત બોઘરા પર કર્યા આક્ષેપ, પત્રમાં ભરત બોઘરા પર સનસનીખેજ આરોપ, બોઘરાએ ભાજપને હરાવવા-કોંગ્રેસને જીતાડવા કરી મદદ, ડો.ભરત બોઘરા અને મનસુખ રામાણી પર આરોપ, બંનેએ ભાજપને હરાવવા કોંગ્રેસને જીતાડવા કરી તમામ મદદ, અપક્ષ ઉમેદવારોને પણ મદદ કરી હોવાનો ઉલ્લેખ, કમળાપુર ગામમાં કોંગ્રેસને મળી છે લીડ

Breaking News