વરસાદ/ જસદણ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ, એક મહિના બાદ પંથકમાં વરસાદનું થયું આગમન, પંથકના અનેક વિસ્તારોમાં પડયા વરસાદી ઝાપટાં, લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ, આટકોટ, વીરનગર, બળધુઇ સહિતના ગામોમાં વરસાદ, પાંચવડા, જંગવડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા

Breaking News
Breaking News