ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ મહાનગરોની છે અને તેમાં પણ અમદાવાદ નામ લેવામાં આવતા જ થરથરાટ છુટી જાય તેટલા કેસ એકલા અમદાવાદમાં જ છે. બીજી રીતે કહેવામાં આવે તો આખુ ગુજરાત એક તરફ અને ફક્ત અમદાવાદ શહેર એક તરફ જેવી સ્થિતિ જોવામા આવે છે. ત્યારે જાણો અમદાવાદ શહેરના આજે સવારે 9 વાગ્યા સુધીના કોરોનાનાં આંકડા વિસ્તાર મુજબ. ઉલ્લેખનીય છે કે આ આંકડા ફક્ત અને ફક્ત અમદાવાદ શહેરના જ આંકડા છે, આમાં અમદાવાદ ગ્રામ્યના આંકડા સામેલ નથી. તો આવે જોઇએ અમદાવાદનાં કયા ઝોનમાં અને કયા વિસ્તારમાં કેટલા કેસ કોરોના પોઝિટીવનાં છે અને કેવી સ્થિતિ છે.
સેન્ટ્રલ ઝોન – કુલ 1891 કેસ
1. ખાડિયા 451 કેસ
2. અસારવા 221 કેસ
3. દરિયાપુર 176 કેસ
4. જમાલપુર 791 કેસ
5. શાહપુર 199 કેસ
6. શાહિબાગ 53 કેસ
વેસ્ટ ઝોન – કુલ 447 કેસ
7. નવા વાડજ 59 કેસ
8. નારણપુરા 62 કેસ
9. સરદાર પટેલ સ્ટેડિયમ 30 કેસ
10. વાસણા 40 કેસ
11. પાલડી 58 કેસ
12. રાણીપ 26 કેસ
13. સાબરમતી 37 કેસ
14. ચાંદખેડા 51 કેસ
15. નવરંગપુરા 84 કેસ
નોર્થ વેસ્ટ ઝોન – કુલ 148 કેસ
16. બોડકદેવ 30 કેસ
17. થલતેજ $ કેસ
18. ગોતા 45 કેસ
19. ચાંદલોડિયા 18 કેસ
20. ઘાટલોડિયા 31 કેસ
સાઉથ વેસ્ટ ઝોન – કુલ 165 કેસ
21. જોઘપુર 53 કેસ
22. વેજલપુર 62 કેસ
23. સરખેજ 19 કેસ
24. મકત્મપુરા 31 કેસ
નોર્થ ઝોન – કુલ 593 કેસ
25. કુબેરનગર 80 કેસ
26. બાપુનગર 122 કેસ
27. સરસપુર-રખિયાલ 184 કેસ
28. ઠક્કરબાપાનગર 39 કેસ
29. સૈજપુર બોઘા 33 કેસ
30. ઈન્ડિયા કોલોની 29 કેસ
31. સરદારનગર 26 કેસ
32. નરોડા 80 કેસ
ઈસ્ટ ઝોન –કુલ 425 કેસ
33. ભાઈપુરા 33 કેસ
34. અમરાઈવાડી 59 કેસ
35. ગોમતીપુર 160 કેસ
36. વિરાટનગર 26 કેસ
37. ઓઢવ 45 કેસ
38. નિકોલ 39 કેસ
39. વસ્ત્રાલ 36 કેસ
40. રામોલ-હાથીજણ 27કેસ
સાઉથ ઝોન –કુલ 1243 કેસ
41. ઈન્દ્રપુરી 22 કેસ
42. દાણીલીમડા 314 કેસ
43. ખોખરા 31 કેસ
44. ઈસનપુર 138 કેસ
45. મણિનગર 192 કેસ
46. બહેરામપુરા 431 કેસ
47. વટવા 63 કેસ
48. લાંભા 52 કેસ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
