Not Set/ જાણો આ કંપનીઓના ફ્રેસ્ટીવલ બમ્પર ધમાકા વિષે, મળશે ૭૦ % સુધીની છુટ

દેશભરમાં ઓનલાઈન શોપિંગના ક્રેઝમાં ઘણો વધારો થયો છે. વર્ષ દરમિયાન અનેક ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા અને મેગા ઓફર્સ આપવામાં આવતી હોય છે. આ સાથે આ વર્ષે પણ એક સાથે ૪ ઈ-કોમર્સ કંપનીઓનો વાર્ષિક ફેસ્ટિવલ સેલ આજથી શરૂ થઇ રહ્યો છે. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ‘બિગ બિલિયન ડે’ સેલ, અમેઝોન દ્વારા ‘ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ’ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે સ્નેપડીલ ‘અનબૉક્સ […]

Business
2016 09 27 ecommercecompanies54 જાણો આ કંપનીઓના ફ્રેસ્ટીવલ બમ્પર ધમાકા વિષે, મળશે ૭૦ % સુધીની છુટ

દેશભરમાં ઓનલાઈન શોપિંગના ક્રેઝમાં ઘણો વધારો થયો છે. વર્ષ દરમિયાન અનેક ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા અને મેગા ઓફર્સ આપવામાં આવતી હોય છે. આ સાથે આ વર્ષે પણ એક સાથે ૪ ઈ-કોમર્સ કંપનીઓનો વાર્ષિક ફેસ્ટિવલ સેલ આજથી શરૂ થઇ રહ્યો છે. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ‘બિગ બિલિયન ડે’ સેલ, અમેઝોન દ્વારા ‘ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ’ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે સ્નેપડીલ ‘અનબૉક્સ દિવાળી’ સેલ તેમજ પેટીએમ સહિત કેટલીય બીજી વેબસાઇટ્સ પણ સેલ લઇને આવ્યું છે.

download 42 1 જાણો આ કંપનીઓના ફ્રેસ્ટીવલ બમ્પર ધમાકા વિષે, મળશે ૭૦ % સુધીની છુટ images 27 1 જાણો આ કંપનીઓના ફ્રેસ્ટીવલ બમ્પર ધમાકા વિષે, મળશે ૭૦ % સુધીની છુટ

૨૦-૨૪ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલ સેલમાં ગ્રાહકોને સૌથી વધુ પ્રોડક્ટ્સ અને મોસ્ટ એક્સક્લુઝિવ ઑફર્સના દાવાઓની સાથે ભારે ડિસ્કાઉન્ટ અને કેશબેક અપાશે. ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ૭૦ થી ૯૦ ટકા સુધી ડિસ્કાઉનટ આપવાનું વચન આપવામાં આવી રહ્યું છે.