iPhoneX થી 25000 સસ્તો પણ ખૂબીઓ તેનાથી પણ વધારે છે NOTE 8 માં
iPhone X અત્યાર સુધીનો સૌથી મોંઘો iPhone છે. એવું જ Glaxy Note 8 સેમસંગનો ફલેગશીપ સ્માર્ટફોન છે. આ બંને સ્માર્ટફોન પોત પોતાના સેગમેન્્ટમાં ટોપ ડિવાઈસ છે. એક તરફ iPhone Xની ભારતમાં 89,000 રૂપિયા હશે જ્યારે Galaxy Note 8 ભારતમાં લગભગ 68,000 રૂપિયાનો મળી રહ્યો છે. આ દિવસોમાં સ્માર્ટફોન્સની તુલના કરવી યોગ્ય છે કારણ કે સ્માર્ટફોન્સની ખાસિયતો એક જેવી જ છે પણ iPhone કરતાં NOTE 8 રૂપિયા 25,000 સસ્તો છે પણ NOTE 8ના ફિચર્સ એકદમ ધાંસુ છે.

SAMSUNG NOTE 8

iPhone X
