રાજકોટ/ જામકંડોરણા ખાતે સાધારણ સભા રાજકોટ જિ.કક્ષાની સહકારી સંસ્થાઓની સભા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત MLA જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને સભા જયેશ રાદડિયાએ સી.આર.પાટીલનું કર્યું સન્માન દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો મંત્રી રાઘવજી પટેલ,બ્રિજેશ મેરજા ઉપસ્થિત ખેડૂત સભાસદો,મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત

Breaking News