Gujarat/ જામજોધપુરમાં 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ , આરોગ્ય તંત્રની ચિંતા વધી, દોડધામ , ઉપલેટાની ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા વિદ્યાર્થીઓ , તમામ વિદ્યાર્થીઓ હોમ આઇશોલેશન , વિધાર્થીઓના પરિવારજનોના કોવિડ ટેસ્ટની તજવીજ

Breaking News