Breaking News/ જામનગરઃ એસટી વિભાગના TIએ ફોનમાં ગાળો બોલી TI એ કંડકટરને ફોનમાં બેફામ ગાળો બોલી કંડકટરની તબિયત સારી ન હોવાથી TIને કર્યો હતો ફોન ધ્રોલ ડેપોના TI અશોક શર્માએ કંડક્ટરને ભાંડી બેફામ ગાળો સમગ્ર વાતચીતનો ઓડિયો થયો વાયરલ મંતવ્ય ન્યુઝ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું

Breaking News