Gujarat/ જામનગરઃ જિલ્લા પંચાયતનું ડિજિટલ બજેટ રજૂ, વર્ષ 2022-23નું બજેટ સામાન્ય સભામાં રજૂ, જિ.પં.ના ઇતિહાસમાં સૌપ્રથમવાર ડિજીટલ બજેટ રજૂ, કુલ રૂ. 175.73 લાખની પૂરાંત સાથેનું બજેટ રજૂ, ધરમશીભાઈ ચનીરાએ સામાન્ય સભામાં રજૂ કર્યું, જિલ્લા પંચાયતના પ્રમુખ છે ધરમશીભાઇ ચનીરા, બજેટ બેઠક બાદ સતા પક્ષમાં જ વિખવાદના ભણકારા, જી.પં.ના પદાધિકારીના જ વિસ્તારના કામોનો સમાવેશ નહીં

Breaking News