મનપાના અધિકારીઓને શો કોઝ નોટિસ/ જામનગરઃ મનપાના 2 અધિકારીઓને શો કોઝ નોટિસ 2 અધિકારીઓ સહિત કુલ 10 કર્મીઓને નોટિસ નવનિયુક્ત કમિશ્નરે ગઇકાલે કર્યું હતું સરપ્રાઇઝ ચેકિંગ ચેકિગમાં ગેરહાજર કર્મીઓને પાઠવી નોટિસ મનપાની વિવિધ શાખાઓમાં કર્યું હતું ચેકિંગ કર્મીઓને નોટિસ પાઠવી, ખુલાસા મંગાવ્યા

Breaking News