Gujarat/ જામનગરઃ મનપાનું ફૂડ વિભાગ આવ્યું હરકતમાં, શહેરમાં આઈસ ફેક્ટરીઓમાં ચેકીંગ, ત્રણ બત્તી વિસ્તારની આઈસ ફેક્ટરીઓમાંથી લીધા સેમ્પલ, પાણી જન્ય રોગો ના ફેલાય તે માટે ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ, લોકોના આરોગ્યને ધ્યાનને લઇને ચેકિંગ પ્રક્રિયા, ચેકીંગ પ્રક્રિયાને લઈને ભેળસેળીયામાં ફફડાટ

Breaking News