વીજળી પૂરતી ન મળતા લોકો હેરાન/ જામનગરઃ વીજળી પૂરતી ન મળતા લોકો પરેશાન ધ્રોલની કેટલીક સોસાયટીમાં નથી મળતી પુરતી વીજળી બે સપ્તાહથી લોકો અપુરતી વીજળીથી લોકો પરેશાન ધ્રોલના વોર્ડ નં. 2,3,7ના વિસ્તારમાં સ્થાનિક પરેશાન કૃષિ મંત્રી રાઘવજી પટેલના વિસ્તારમાં લોકો પરેશાન મોટી સંખ્યામાં સ્થાનિકોનો PGVCL કચેરીનો ઘેરાવ

Breaking News