Gujarat/ જામનગરઃ સહકારી મંડળીના મંત્રીનું કૌભાંડ, કાલાવડના નપાણીયા ખીજડિયા ગામની ઘટના, પદાધિકારીઓની જાણ બહાર 60 લાખની ઉચાપત, ગોડાઉન ખરીદના નામે ખોટા દસ્તાવેજ બનાવી ઉચાપત, મંત્રી બિપિન જોશીએ બે વર્ષ પૂર્વે કરી ઉચાપત, મંડળી પ્રમુખ રાઘવ ભાલારાએ મંત્રી સામે ફરિયાદ

Breaking News