પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ/ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ચુસ્ત નિયમપાલન, તમામ મુલાકાતીઓએ માસ્ક સાથે કર્યુ પાલન, અગાઉ માસ્ક સાથે જ એન્ટ્રી લેવા કરાઈ હતી જાહેરાત, કોરોના સંક્રમણ ટાળવા લેવાયો હતો નિર્ણય, ગઈકાલે મોટી સંખ્યામાં લોકોએ લીધી મુલાકાત

Breaking News