Gujarat/ રાજ્યમાં આગ ઓકતી ગરમીનો અહેસાસ, અમદાવાદમાં મહત્તમ 40.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન, રાજકોટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન , સુરતમાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન, સુરેન્દ્રનગરમાં 41.3 અને અમરેલીમાં 41.4 ડિગ્રી તાપમાન

Breaking News