જર્જરિત ઇમારત/ જામનગરઃ 1404 આવાસ અતિ જર્જરીત દિગ્જામ સર્કલ પાસે છે અતિ જર્જરીત આવાસ આવાસમાં જીવના જોખમે રહેતા 1404 પરિવાર લાંબા સમયથી જર્જરિત થયા છે આવાસ મનપા દર વખતે માત્ર નોટિસ આપી માને છે સંતોષ ચોમાસા પૂર્વે તકેદારી લેવા નોટિસ આપી સંતોષ માને મોટી દુર્ઘટના સર્જવવાની પૂરતી સંભાવનાઓ મનપાનું વિપક્ષ પહોંચ્યું આવાસની મુલાકાતે તંત્ર આવાસ રીપેરીંગ નહિ કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી

Breaking News