Gujarat/ VMC તાત્કાલિક અસરથી બેઠક, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મેયરની બેઠક, વડોદરાઃવધતા રોગચાળાને કાબુમાં લેવા બેઠકનું અનુમાન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની મિટીંગમાં ગેરહાજરી, પાણી ભરાયેલા વિસ્તારમાં કામગીરી કરવા કહ્યુ હતુ, શહેરમાં પાણી જન્યરોગચાળો વકરતા તંત્ર હરકતમાં, મેયર કેયુર રોકડીયાએ કર્યા કડક સુચનો, વડોદરામાં અત્યાર સુધી 20 ઇંચ જેટલો વરસાદ, વરસાદને કારણે રોગચાળો વકરે નહી તેની તાકીદ, રોગચાળો અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, આરોગ્ય અધિકારીઓને મેયરની કડક સુચના, એક સપ્તાહ સુધી શહેરભરમાં દવાનો છંટકાવ કરો, ડેન્ગ્યુ રોગને વધતો અટકાવવા મેયરની તાકીદ, જયાં પણ ખાડાઓ દેખાય ત્યાં દવા છાંટો, ડેન્ગ્યુ અટકાવવા નાગરિકોને સમજાવવામાં આવશે, જ્યાં પાણી ભરાયુ હશે તેનાં વિરૂદ્ધ કડક કાર્યવાહી, નોટીશ આપી કાર્યવાહી કરવા મેયરની સુચના

Breaking News