Gujarat/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, સુરતમાં મંતવ્ય ન્યૂઝે કરી હતી LIVE રેડ, કીમ પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ, પીએસઆઇ પી.જે.પંડયાને કરાયા સસ્પેન્ડ, અન્ય બે હેડ કોન્સ્ટેબલને પણ કરાયા સસ્પેન્ડ, જીલ્લા પોલીસ વડાએ કર્યા આદેશ, દારૂની ભઠ્ઠીના અહેવાલ પ્રસારીત કર્યા હતા, કઠોદરામાં ચાલતી હતી દારૂની ભઠ્ઠીઓ

Uncategorized