શ્રાવણ માસનો પ્રારંભ/ જામનગરના શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ કાશી વિશ્વનાથ મંદિરે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા જળાભિષેક અને જનોઈ અર્પણ કરવા ભક્તોની ભીડ ઉમટી છોટા કાશીનું બિરુદ મળેલા કાશી વિશ્વનાથ મંદિરે ભક્તોની ભારે ભીડ

Breaking News