લાલિયાવાડી/ જામનગરની સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક, મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ સરકારી બાબુઓની લાલીયાવાડી, સરકારી કચેરીઓમાં વીજ ઉપકરણોનો બેફામ ઉપયોગ, જિલ્લા પંચાયત કચેરીમાં જ બિન જરૂરી વીજળીનો વપરાશ, કર્મચારી હાજર નહિ, પરંતુ લાઈટ-પંખા ચાલુ, ખાલી પડેલા ખુરશી-ટેબલ ખાઈ રહ્યા છે પંખાની હવા, કચેરીના શિક્ષણ વિભાગમાં લાઈટ-પંખા ચાલુ. કચેરીના વહીવટ વિભાગમાં પણ પ્રજાના પૈસે તાગડધિન્ના, બાંધકામ વિભાગની ઓફિસ બંધ, છતાં વીજ ઉપકરણો ચાલુ, CM ના આદેશોને ઘોળીને પી ગયા અધિકારીઓ

Breaking News
Breaking image 60 જામનગરની સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક, મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ સરકારી બાબુઓની લાલીયાવાડી, સરકારી કચેરીઓમાં વીજ ઉપકરણોનો બેફામ ઉપયોગ, જિલ્લા પંચાયત કચેરીમાં જ બિન જરૂરી વીજળીનો વપરાશ, કર્મચારી હાજર નહિ, પરંતુ લાઈટ-પંખા ચાલુ, ખાલી પડેલા ખુરશી-ટેબલ ખાઈ રહ્યા છે પંખાની હવા, કચેરીના શિક્ષણ વિભાગમાં લાઈટ-પંખા ચાલુ. કચેરીના વહીવટ વિભાગમાં પણ પ્રજાના પૈસે તાગડધિન્ના, બાંધકામ વિભાગની ઓફિસ બંધ, છતાં વીજ ઉપકરણો ચાલુ, CM ના આદેશોને ઘોળીને પી ગયા અધિકારીઓ