Gujarat/ જામનગરમાં અધિક કલેકટરનું જાહેરનામું, શહેર-જિ.માં આવેલ જનસેવા કેન્દ્રો અરજદારો માટે બંધ, મામલતદાર કચેરીમાં આવેલ ઈ-ધારા કચેરી બંધ, ઈ-ધારા કચેરી અરજદારો માટે બંધ, 30 એપ્રિલ સુધી અરજદારો માટે બંધ રહેશે, અરજદારો કરી શકશે ઓનલાઈન અરજી

Breaking News