Gujarat/ જામનગરમાં ચકચારી કિરીટ જોષી હત્યાકેસ મામલો, ત્રણ આરોપીઓ કોલકાતાથી ઝડપાયા, દિલીપ પુજારા,હાર્દિક પુજારા,જયંત ગઢવી ઝબ્બે, ત્રણ આરોપીને કોલકાતાથી ઝડપી લેવાયા, ત્રણ આરોપીની મંતવ્ય ન્યૂઝ પર Exclusive તસવીર, મુખ્ય આરોપી જયેશ પટેલ લંડનથી ઝડપાયાની ચર્ચા, જયેશ પટેલની ધરપકડ અંગે સત્તાવાર સમર્થન બાકી, અગાઉ ચાર આરોપીની કરાઇ હતી ધરપકડ, આ કેસમાં અત્યાર સુધી સાત આરોપીઓ પકડાયા

Breaking News