Gujarat/ જામનગરમાં ફરી ભયનો માહોલ ઉભો થયો, જયેશ પટેલને જેની સાથે છે મનદુઃખ તેની પર ફાયરિંગ, વહેલી સવારે બાંધકામની સાઇટ પર ફાયરિંગ થયું, અજાણ્યા શખ્સો ટીના પેઢડિયા પર ફાયરિંગ કરી ફરાર, આગાઉ જયેશે ફોન કરી મારી નાંખવાની આપી હતી ધમકી

Breaking News