Gujarat/ જામનગરમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલ્પ શપથનો કાર્યક્રમ, ભાજપના 64 ઉમેદવારોએ લીધા સંકલ્પ શપથ, પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લીધા શપથ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત, શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર

Breaking News