Gujarat/ જામનગરમાં મેયર ઓફિસ બહાર કોંગ્રેસના ધરણાં , આવાસ યોજનામાં મેયરના બંધ ફ્લેટ મુદ્દે વિરોધ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ બેનરો સાથે કર્યા સૂત્રોચ્ચાર , જામનગરના મેયર શહેરી ગરીબના લગાવ્યા સૂત્રોચ્ચાર, મેયરને રાજીનામું આપવાની કોંગ્રેસ કાર્યકરોની માગ

Breaking News