Gujarat/ જામનગરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસના દેખાવો , આજે બીજા દિવસે પણ કોંગ્રેસે યોજ્યા દેખાવો , વોર્ડ નંબર 1 અને 2માં કોંગ્રેસે કર્યો વિરોધ , કાર્યકરોએ હાથમાં બેનરો રાખી કર્યા સૂત્રોચ્ચાર, આગામી 9 દિવસ સુધી કોંગ્રેસ કરશે વિરોધ

Breaking News