Jamnagar/ જામનગરમાં મ્યુકરમાઇકોસીસ માટે વિશેષ વોર્ડ, જી.જી.કોવિડ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર, જામનગરના 10 અને એક દર્દી પોરબંદરના, દર્દીઓ માટે 45 બેડનો એક વોર્ડ કાર્યરત, મ્યુકરમાઇકોસીસના 11 દર્દીઓ સારવાર હેઠળ May 9, 2021parth amin Breaking News