Ahmedabad-Bavla-Accident/ અમદાવાદમાં બાવળા હાઇવે પર હિટ એન્ડ રન, એકનું મોત

અમદાવાદમાં બાવળા હાઇવે પર હિટ એન્ડ રનમાં એકનું મોત થયું છે. ફુલ સ્પીડમાં જતી કારે રોડ ક્રોસ કરતી વ્યક્તિને ટક્કર મારી હતી. તેના લીધે વ્યક્તિ ફંગોળાઈને પડ્યો હતો અને કાર ચાલક ભાગી ગયો હતો. અશોક યાદવ નામની વ્યક્તિનું મોત થયું છે.

Gujarat Ahmedabad Trending Breaking News
Beginners guide to 2024 04 20T102936.154 અમદાવાદમાં બાવળા હાઇવે પર હિટ એન્ડ રન, એકનું મોત

અમદાવાદઃ અમદાવાદમાં બાવળા હાઇવે પર હિટ એન્ડ રનમાં એકનું મોત થયું છે. ફુલ સ્પીડમાં જતી કારે રોડ ક્રોસ કરતી વ્યક્તિને ટક્કર મારી હતી. તેના લીધે વ્યક્તિ ફંગોળાઈને પડ્યો હતો અને કાર ચાલક ભાગી ગયો હતો. અશોક યાદવ નામની વ્યક્તિનું મોત થયું છે.

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. અકસ્માતના સ્થળે  તેમને સારવાર આપી જીવ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થવાના પગલે બાવળા પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે કારચાલકને શોધવા માટે નજીકના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ખંગોળવા માંડ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નિવૃત આઈએએસ અધિકારી લાંગા અને તેમના પુત્ર વિરૂધ્ધ એસીબીમાં ફરિયાદ

આ પણ વાંચો: અમદાવાદમાં AMTSની બસે વેપારીને હડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો: હિંમતનગરમાં કાર પલ્ટી ખાતા એકનું મોત, બેને ઇજા

આ પણ વાંચો:  અમદાવાદમાં AMTSની બસે વેપારીને હડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત