Gujarat/ જામનગરમાં રખડતા ઢોરની સમસ્યાનો મામલો, સમગ્ર મામલે IAS, IPS અધિકારી ખુદ મેદાને ઉતર્યા, મ્યુનિ.કમિશનર અને SP પહોંચ્યા પશુપાલકોના દ્વારે, સુભાષ માર્કેટ સહિતના વિસ્તારોમાં પહોંચ્યા અધિકારીઓ July 20, 2022parth amin Breaking News