Gujarat/ જામનગર: આશીર્વાદ રિસોર્ટ નજીક હિટ એન્ડ રન 7 જેટલા લોકોને કારચાલકે લીધા અડફેટે એક મહિલાનું ધટના સ્થળે જ થયું મોત ઇજાગ્રસ્તોને જી જી હોસ્પિટલ ખસેડાયા

Breaking News